Thursday, January 13, 2011

HARTLY INVITATION : PATANGBHAI NI KANKOTRI ::

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
શ્રીમિત સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચરંજીવી પતંગના શુભલગ્ન
શ્રીમિત ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે
તા. 14 જાન્યુઆરી 2011 ના રોજ નિર્ધાર્યા છે.
તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપિતનો આનંદ લેવા
લૂંટણીયાઓ સિહત પધારી ઘોંઘાટમાં વ્રુદ્ધિ કરશોજી….

No comments:

Post a Comment