એ.ટી.એમ કે બેન્કની બહાર સિક્યોરીટી હોય એ તો સમજી શકાય,
પરંતુ બોર્ડની પરીક્ષા વખતે પોલીસ મૂકવી પડે
એ તો કેવું હાસ્યાસ્પદ દ્રશ્ય છે !
એવી કેવી કેળવણી આપી કે
પોતાના જ વિદ્યાર્થીઓ પર વિશ્વાસ નહીં ?
પોલીસ અને સુપરવાઈઝરને રાખવા પડે
એ શિક્ષણજગતની ઉઘાડી નિષ્ફળતા નહીં તો બીજું શું છે ?

No comments:
Post a Comment