મહેનતથી મળેલું કદી અલ્પ ન હોય, વચ્ચે જે તૂટે તે સંકલ્પ ન હોય,
તમે નિરાશાને દૂર રાખો ખુદથી,
કારણકે જીતનો કોઇ વિકલ્પ ન હોય.
Mahenat dwara malelu kadi alp n hoy,
Vachhe Je Tute te sankalp n hoy,
Tame Nirashane Dur Rakho Khudthi,
Karan ke Jeet no koi Viklap n hoy.
No comments:
Post a Comment