Monday, April 11, 2016

ભગવાન કહે માણસ ને
જો તું એમ કહે કે આ મારું,આ મારું..
તો હું તને ’મારું’
પણ જો એક વાર તું દિલ થી કોઈને કહી દે જા
આ તારું..
તો હું તને ”તારું”

posted from Bloggeroid

No comments:

Post a Comment