Wednesday, April 20, 2016

સાલી એક વાત સમજાતી નથી કે જો લોકો મોબાઈલમાં ગેમ રમતી વખતે હારી જાય તો ,
જ્યાં સુધી જીતે નહિ ત્યાં સુધી ગેમ વારંવાર નિરાશ થયાવગર રમ્યા જ કરે છે...

આપણે એક સામાન્ય ગેમ માં આવું કરી શકીએ તો જીવન માં કેમ નહિ ?

સાહેબ એટલે જ કહું છું કે....

લડી લેવું જ્યાં સુધી હ્રદયમાં થોડી ઘણી 'હોપ' હોય,
ભલે ને પછી સામે ગમે તેવી મોટી 'તોપ' હોય...!!!

posted from Bloggeroid

No comments:

Post a Comment