Saturday, April 16, 2016

આમ માણસ એટલો ઉંડો,
કે
'ડૂબો' તો પણ ના મળે.

ને જરાક અપેક્ષા રાખો
તો તરત જ એનું "તળિયું" મળે.

posted from Bloggeroid

No comments:

Post a Comment