હું સવાર ને પુછુ કે,
હે સવાર તું રોજ પડે તો તને વાગતું નથી ??
તો કહે- અરે પાગલ વાગે તો છે પણ..
ઝાકળ બનીને રડું એ કોઈને સમઝાતું નથી..
હે સવાર તું રોજ પડે તો તને વાગતું નથી ??
તો કહે- અરે પાગલ વાગે તો છે પણ..
ઝાકળ બનીને રડું એ કોઈને સમઝાતું નથી..
posted from Bloggeroid
No comments:
Post a Comment