Thursday, April 14, 2016

"માણસ એટલો ઊંડો છે કે
ડૂબકી મારો તો પણ ના મળે,
પણ જો તેની પાસે કાંઈક અપેક્ષા રાખો તો
તરત જ એનું તળિયું મળી જાય..."

posted from Bloggeroid

No comments:

Post a Comment