Monday, April 25, 2016

જિંદગીમાં એટલું 'ભારે'
કશું જ નથી હોતું
જે હળવું ન થઇ શકે ,

આપણે બસ થોડુંક
'જતું' કરવાનું હોય છે..

posted from Bloggeroid

No comments:

Post a Comment