સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાય છે ,
ગમે તેવું હોય પણ જીવન જીવાઇ જાય છે ,
હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી ,
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાય છે ... 💞
ગમે તેવું હોય પણ જીવન જીવાઇ જાય છે ,
હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી ,
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાય છે ... 💞
posted from Bloggeroid
No comments:
Post a Comment