જીંદગી ને જાણવા કરતા માણવા નું વધું રાખો,
કારણ કે જાણવા પાછળ રહેશો તો
જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે
માણવા નો સમય તો નીકળી ગયો જાણવામાં...
સુખી રહેવું હોય તો સમજવું ઓછું ને જીવવું વધું..
કારણ કે જાણવા પાછળ રહેશો તો
જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે
માણવા નો સમય તો નીકળી ગયો જાણવામાં...
સુખી રહેવું હોય તો સમજવું ઓછું ને જીવવું વધું..
posted from Bloggeroid
No comments:
Post a Comment