Saturday, April 16, 2016

ના ચહેરો લૂછવાની જરૂર છે,
ના આઈનો લૂછવાની જરૂર છે...

પણ પોતાનું પ્રતિબિંબ જોવું હોઈ તો,
બીજાના "આંસુ" લૂછવાની જરૂર છે.

posted from Bloggeroid

No comments:

Post a Comment