મારી જિંદગીનો એ છેલ્લો દિવસ કેવો હશે?
નથી ગમતું તોયે આવશે એ મોત કેવું હશે?
મારા શ્વાસો–શ્વાસની અંતિમ ક્ષણ કઈ હશે?
સદેહે હોઈશ કે પછી અકસ્માતે કમોત હશે?
શણગારશે ખરા કે કાઢવાની ઉતાવળ હશે?
સાથે રહેનારાં જ સૌ ઠાઠડીની પાછળ હશે?
બેસશે બળુ ત્યાં લગ કે કામની ચિંતા હશે?
ચાલતાં થશે સૌ ને છેલ્લે મારી ચિતા હશે?
જન્મની ખુશી હતી એને મોતનો શોક હશે?
સમય જતાં આ નામ અહીં કોને યાદ હશે?
નથી ગમતું તોયે આવશે એ મોત કેવું હશે?
મારા શ્વાસો–શ્વાસની અંતિમ ક્ષણ કઈ હશે?
સદેહે હોઈશ કે પછી અકસ્માતે કમોત હશે?
શણગારશે ખરા કે કાઢવાની ઉતાવળ હશે?
સાથે રહેનારાં જ સૌ ઠાઠડીની પાછળ હશે?
બેસશે બળુ ત્યાં લગ કે કામની ચિંતા હશે?
ચાલતાં થશે સૌ ને છેલ્લે મારી ચિતા હશે?
જન્મની ખુશી હતી એને મોતનો શોક હશે?
સમય જતાં આ નામ અહીં કોને યાદ હશે?
posted from Bloggeroid
No comments:
Post a Comment