Saturday, April 30, 2016

મફત માં લાગણીઓ વેચતા રહ્યા
તેમ છતાં લોકો ભાવમાં કસતા રહ્યા

થોડા લાગણીભર્યા સંબંધોની તરસ છે
બાકી તો ઝિંદગી બહુ સરસ છે

posted from Bloggeroid

No comments:

Post a Comment