જીવન ચલને કા નામ
ચલતે રહો સુબહો શામ...
આમ જુઓ તો કશુ permenanant નથી.
ન સુખ. ન દુઃખ.
ન સબંધ કે ન એ તૂટયા ની પીડા...
માણસ માત્ર ને સુખ શોધી કાઢવા ની આવડત છે જ.
પાણીની જેમ જિંદગી પણ પોતાની સપાટી match કરી જ લે છે. વહેવું એ જિંદગી નો સ્વભાવ છે.
આ સ્વભાવ ને રોકવા નો પ્રયાસ કરે એ સંઘર્ષ પેદા કરે ને જે વહ્યા કરે તે સુખ ને ન શોધે,સુખ એને શોધે એમ પણ બને.
દરિયા માં પાંચ દિવસ વીતાવ્યા પછી કિનારો સમજાય.
વહ્યા પછી જ સ્થિરતા નુ મૂલ્ય થાય...superb sentence by Kajal oza vaidhya

posted from Bloggeroid
No comments:
Post a Comment