Monday, April 11, 2016

પાણીને એક જ ગરણામાંથી ગાળશું તો ચાલી જશે
પણ
વાણીને તો ચાર ગરણાંથી જ ગાળવી પડશે !
કારણ કે માણસને શબ્દો
જ મારે
અને શબ્દો જ તારે

posted from Bloggeroid

No comments:

Post a Comment