Saturday, April 30, 2016

જીંદગી, તું એક એવી કવિતા છે….
કે જેને … લખ્યા પછી ભૂસવા માટે,
રબ્બર ના વિકલ્પમાં જાત ને ઘસવી પડે !!

posted from Bloggeroid

No comments:

Post a Comment