ધીમે ધીમે વૃદ્ધિ પામી
વૃધ્ધ થા,
કાં પછી સવઁસ્વ ત્યાગી
બુધ્ધ થા,
સ્નાન હો ઘરમાં કે
હો ગંગા તટે,
છે શરત એક જ
ભીતરથી શુધ્ધ થા.
વૃધ્ધ થા,
કાં પછી સવઁસ્વ ત્યાગી
બુધ્ધ થા,
સ્નાન હો ઘરમાં કે
હો ગંગા તટે,
છે શરત એક જ
ભીતરથી શુધ્ધ થા.
posted from Bloggeroid
No comments:
Post a Comment