દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે.
હંમેશા હસતા રહેવાથી,
અને ખુશનુમા રહેવાથી;
પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે.
હંમેશા હસતા રહેવાથી,
અને ખુશનુમા રહેવાથી;
પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.
posted from Bloggeroid
No comments:
Post a Comment