Sunday, April 3, 2016

સંપ
માટી એ કર્યૉ,
ને ઈંટ બની..

ઈંટો નુ
ટોળુ થયુ,
ને ભીંત બની...

ભીંતો
એક બીજાને મળી,
ને " ઘર " બન્યું....

જો
નિર્જીવ વસ્તુઓ
પ્રેમ અને લાગણી સમજતી હોય,
તો આપણેતો.....?

posted from Bloggeroid

No comments:

Post a Comment